મહુધા નગરપાલિકા નહીં જોડાવવા બાબતે જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું મહુધા તાલુકાના 6 ગામના સરપંચોએ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપ્યુ ભુમસ,ફીણાવ,મંગળપુર,નંદગામ,તોરણીયા અને સિંઘાલી ગામના સરપંચોએ આવેદનપત્ર આપી નગરપાલિકામાં નહી જોડાવવા રજૂઆત કરી