જેસર તાલુકાના માતલપર સહિત ગામોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે મગફળી સહિતના પાકને નુકસાન જવાની ભીતિ સેવાય રહી છે ત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેમાં માતલ પર બેડા ડુંગર પર સહિત ગામોમાં વરસાદી માહોલ નદીનાળા બે કાંઠે જોવા મળી રહ્યા છે