Download Now Banner

This browser does not support the video element.

સાયલા: તાલુકામાં ગેરકાયદે ખનન પર ફોરેસ્ટના દરોડા: 3 હિટાચી સહિત 2 કરોડનો મુદ્દામાલ જપ્ત, થોરીયાળીના, રાતકડીના શખ્સ સામે કાર્યવાહી

Sayla, Surendranagar | Aug 24, 2025
સાયલા રાઉન્ડ ફોરેસ્ટના સ્ટાફ દ્વારા સાયલા તાલુકાના નવા જસાપર ગામે ખનીજનો દરોડો કર્યો હતો. જેમાં વન વિભાગની જમીનમાં ગેરકાયદે ખનીજ ખોદતા 3 હિટાચીને પકડી પાડ્યા અને ગુનો દાખલ કરી 3 હિટાચી સહિત રૂ. 2 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. સાયલાના નવાજસાપર સીમમાં આવેલા 50 હેક્ટર જેટલી જમીનરૂ. 2 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. સાયલાના નવાજસાપર સીમમાં આવેલા 50 હેક્ટર જેટલી જમીન આવેલી છે. જેમાં જાદરાબાપાની જગ્યાની આસપાસ આવેલ સાયલા રાઉન્ડ ફોરેસ્ટ કચેરીના જંગલ
Read More News
T & CPrivacy PolicyContact Us