મહેસાણા ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોર તેમજ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર મેઘાબેન પટેલ તેમજ આગેવાનો ને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં મહેસાણાના કસબા આંબેડકર ચોક ખાતેથી વોટ ચોર ગદ્દીછોડ ની સહીઓ ઝુંબેશ કરવા માં આવી હતી જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.