Download Now Banner

This browser does not support the video element.

જેતપુર પાવી: સુખી ડેમના છ ગેટ ખુલી નદીમાં કેટલા હજાર ક્યુસેક પાણી છોડાયું? કેટલા ગામોને સાવચેત કરાયા? જુઓ

Jetpur Pavi, Chhota Udepur | Aug 31, 2025
છોટાઉદેપુર જિલ્લાના સુખી ડેમમાંથી પાણી છોડાયું છે. સુખી જળાશયમાં હાલ પાણીની આવક અને ઉપરવાસમાં ભારે વરસાદ ચાલુ હોવાને કારણે સુખી ડેમના ૬ ગેટ ૬૦.૦૦ સે.મી ઊંચાઈએ ખોલવામાં આવ્યા હતા. સુખી જળાશયમાં હાલ પાણીનું લેવલ ૧૪૭.૨૭ મીટર થયેલ છે. જેનાથી નદીમાં આશરે ૧૨૦૦૦ ક્યુસેક્સ પાણીનો જથ્થો પસાર થશે.
Read More News
T & CPrivacy PolicyContact Us