આગામી 16 સપ્ટેમ્બર મંગળવારના રોજ વડાપ્રધાન મોદીનો જન્મદિવસ હોવાને લઈને સાબરકાંઠા જિલ્લાની તમામ પ્રાથમિક શાળાનો સમય સવારે 8:00 વાગ્યાથી 11:00 વાગ્યાનો કરી દેવામાં આવ્યો છે આ અંગ શિક્ષણ વિભાગની કચેરી ખાતેથી પાંચ કલાકે મળતી વિગતો અનુસાર વડાપ્રધાન મોદીના જન્મદિવસે સવારે 8:00 વાગ્યાથી ચાર વાગ્યા સુધી મહારક્તદાન શિબિરના આયોજન કરવામાં આવ્યા છે જેમાં શિક્ષકો પણ આ શિબિરમાં જોડાયેલા હોવાથી તમામ સરકારી પ્રાથમિક શાળાનો સમય મંગળવાર પૂરતો 8:00 વાગે છે 11 વાગ્ય