ખેડા જિલ્લાના લીંબાસી પોલીસ મથકના કોન્સ્ટેબલ એસીબીના હાથે રૂપિયા ૪૦ હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા હતા. ફેક્ટરી માલિક સામે જાહેરનામાં ભંગનો ગુનો દાખલ ન કરવા માટે 60,000 ની લાશની માં કરવામાં આવી હતી જ્યાં તારાપુર રોડ પરથી લાવ્યા પોલીસ કર્મચારીને એસીબીએ રંગે હાથે ઝડપી પાડ્યા હતા જે બાદ આજે પોલીસ દ્વારા આ લાઠીયા પોલીસ કર્મચારીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરવામાં આવતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે