સુરેન્દ્રનગર લીંબડી રોડ પર અતિશય મસ મોટા ખાડાઓના કારણે વાહન ચાલકો તોબા પોકારી ગયા છે ત્યારે આ મામલે કોંગ્રેસ દ્વારા શિયાણી પણ તેમજ આસપાસના વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને તંત્ર દ્વારા તાત્કાલિક રસ્તાઓનું સમારકામ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી