ગારીયાધાર ના બેલા ગામે વિસ્તારમાં ઈલેક્ટ્રીક વીજ શોક લાગતા નીલ ગાયનું મોત નીપજ્યું હતું જેમાં વાડીમાં ઈલેક્ટ્રીક શોક મૂકવામાં આવતા આ ઘટના બની હોવાને લઈ લે વાડી માલિક વિરોધ ગુનો દાખલ કરીએ કાર્યવાહી કરાઈ હતી અને તેમની અટક કરવામાં આવી હતી જેમાં વન વિભાગ જોડાયો હતો અને કામગીરી કરાઈ હતી