Download Now Banner

This browser does not support the video element.

જામનગર: જીઆઇડીસી વિસ્તારમાં બે વ્યક્તિ પર હુમલો કરનાર છ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

Jamnagar, Jamnagar | Aug 21, 2025
જામનગરના દરેડ જીઆઇડીસી વિસ્તારમાં સિક્યુરિટી કર્મચારી સાથે મારામારી કરવામાં આવી હતી, ત્યારબાદ આ અંગે સમજાવવા જતા ફરિયાદી પર લોખંડના પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો, બે મહિલા સહિત 6 સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ
Read More News
T & CPrivacy PolicyContact Us