Install App
adilpatel123
This browser does not support the video element.
વડોદરા પશ્ચિમ: શ્રીજી પર ઈંડા ફેકવાના ગુના માં મહિલા નિ ધરપકડ, જમણા બાઈ હોસ્પિટલ માં લવાઈ
Vadodara West, Vadodara | Sep 1, 2025
થોડા દિવસો અગાઉ વડોદરા શહેરના મદાર મહોલ્લા પાસેથી ગણપતિ પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન ગણેશજી પર ઇંડા ફેકવામાં આવ્યા હતા આ ગુનામાં 9 આરોપીઓ નિ ધરપકડ કરવામાં આવેલ છે,ત્યારે આજે વધુ એક આરોપી એટલે કે સાદિકા સિઘી નિ ધરપકડ કરવામાં આવી હતી.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!