તારીખ 26 માર્ચ 2025 ના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે મામલતદાર કચેરી ખાતે દાહોદ જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને ફતેપુરા તાલુકાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.જેમાં કુલ આઠ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા જેમાંથી સાત પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે અને એક પ્રશ્ન પડતર રાખવામાં આવ્યો છે.