ભાવનગર શહેર નજીક આવેલા વાળુકડ ખાતે વિદ્યાર્થીને માર માર્યો હોવાનો આપશે પરિવારજનો દ્વારા કર્યો હતો. જે બનાવવામાં જાણવા મળતી વિગતો અનુસાર વાળુકડ સરકારી શાળા ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીને શિક્ષકે માર માર્યો હોય ત્યારે તેને સારવાર માટે ભાવનગરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જે બનાવ મામલે વિદ્યાર્થીના વાલી દ્વારા પ્રતિક્રિયા આપી હતી.