ગણેશજીની વિસર્જન યાત્રાઓની શરૂઆત થઈ ચૂકી છે તેવામાં આજરોજ જૂનીગઢી વિસ્તારમાંથી ગણેશજીની વિસર્જન યાત્રા નીકળી હતી પાણીગેટ અને માંડવી વિસ્તારમાંથી આ વિસર્જન યાત્રા પોલીસ બંદોબસ્ત વચ્ચે પસાર થઈ હતી જેમાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા હિન્દુ સમાજના લોકોનું હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું.