Download Now Banner

This browser does not support the video element.

નાંદોદ: નર્મદા જિલ્લા કલેકટર એસ.કે.મોદીની અધ્યક્ષતામાં જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાશે.

Nandod, Narmada | Aug 26, 2025
આ બેઠક દરમિયાન પુરવઠા અંગે નિયમિત્તા અને તપાસણી, જિલ્લા/તાલુકાવાર યોજનાવાર રેશનકાર્ડ, જાહેર વિતરણ યોજના હેઠળ જિલ્લામાં થયેલ વિતરણની ચર્ચા, મદદનીશ નિયંત્રણ કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીની કચેરી ભરૂચ/નર્મદા દ્વારા કરવામાં આવેલ કામગીરી બાબતની ચર્ચા, ડેઝીગ્નેડેડ ઓફિસર ખોરાક અને ઓષધ નિયમનતંત્ર ભરૂચ તરફથી ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ હેઠળ કરવામાં આવેલ કામગીરીની ચર્ચા તેમજ ગ્રાહક સુરક્ષાના કેસોની સમીક્ષા કરવામાં આવશે.
Read More News
T & CPrivacy PolicyContact Us