ખેડા જિલ્લા તથા જિલ્લાના તમામ તાલુકાની શાળાઓમાં શિક્ષણની ગુણવત્તામાં વૃદ્ધિ લાવી બાળકોના ઉજવળ ભવિષ્ય માટે શિક્ષણ ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરવાના હેતુથી નડિયાદના BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે સક્ષમ શાળા પુરસ્કાર વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોમાં સર્જનાત્મકતા આત્મવિશ્વાસ અને જ્ઞાન પ્રત્યેનો અભિગમ વિકસિત એવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી નડિયાદ મનપા કમિશનર તેમજ મહેમદાવાદના ધારાસભ્ય સહિતના અગ્રણીઓ