વડોદરા જિલ્લા પંચાયતમાં પોષણ માસ અંતર્ગત ભૂલકા મેળો યોજાયો,વડોદરા જિલ્લા પંચાયતમાં યોજાયેલ ભૂલકા મેળામાં 0 થી 6 વર્ષના બાળકો, કિશોરીઓ, સગર્ભા અને ધાત્રી માતાઓ માટે પોષણયુક્ત આહાર અને સુપોષિત જીવનશૈલી અંગે જાગૃતિ ફેલાઈ.જેમાં મોટી સંખ્યા માં લોકો ઉપસ્થિત રહ્યા હતા.