તાપી જિલ્લામાં ગણેશ વિસર્જન ને લઈ પોલીસ વિભાગની તૈયારીઓ પૂર્ણ,ડીવાયએસપી કચેરી થી માહિતી અપાઈ.તાપી જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગણેશજીની વિસર્જન યાત્રા નીકળશે જે અંગે શુક્રવારે 1 કલાકની આસપાસ ડીવાયએસપી પ્રમોદ નરવડે દ્વારા માહિતી આપવામાં આવી હતી.