સાબરકાંઠા જિલ્લાના કાલવણ ગામે એક યુવકને આરોગ્ય વિભાગ દ્વારા મોટીવેટ કરી નસબંધી કરાવવા માટે તૈયારી દર્શાવી હતી જોકે યુવકનું અગાઉ પ્રાથમિક તપાસ કર્યા બાદ બીજા દિવસે તેની નસબંધીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ઇન્ફેક્શન થયું હોવાના કારણે તે સિવિલ હોસ્પિટલ હિંમતનગર ખાતે સારવાર અર્થે પહોંચ્યો હતો જોકે યુવક દ્વારા લોભ લાલચ આપી નસબંધીનું ઓપરેશન કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો જેની સામે જિલ્લા આરોગ્ય વિભાગના અધિક આરોગ્ય અધિકારી કિશોરસિંહ ચારણે આપી