દિન પ્રતિદિન સાયબર ક્રાઇમના ગુના વધતા જાય છે થોડા દિવસ પહેલા જાંબુઘોડા તાલુકામાં પણ સાયબર માફિયાઓ ધ્વારા એક ખેડૂતના ખાતામાંથી પૈસા બારોબાર ઉપાડી લેતા ચકચાર મચી જવા પામી હતી જેને લઈને આજે બુધવારના રોજ જાંબુઘોડા પોલીસ મથકના પીઆઈ એસ.બી.બૂટિયા ધ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરી ગ્રામજનોને માહિતગાર કર્યા હતા