પાલીતાણા તાલુકાના પીપરડી ગામના યુવતીનું માર્ગ અકસ્માતમાં મોત થયું છે જેને લઈને ગામમાં અને પરિવારમાં ભારે શોક જોવા મળી રહ્યો છે ઘટનાના પગલે પોલીસ દ્વારા ડ્રાઇવર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે અને યુવતીનું મોત થતા ગામમાં શોક વ્યાપી ગયો છે