ભારે વરસાદની પરિસ્થિતિને લઈને નાગરિકોની સહાયતા માટે કલેક્ટર કચેરીમાં કંટ્રોલ રૂમ કાર્યરત ૦૦૦૦ ભારે વરસાદની પરિસ્થિતિ દરમિયાન કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલના માર્ગદર્શનમાં જિલ્લા કંટ્રોલની 'રાઉન્ડ ધ કલોક' કામગીરી ૦૦૦૦ કચ્છ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદમાં નાગરિકોને કોઈ જ મુશ્કેલી ન પડે તે હેતુથી કચ્છ કલેક્ટર આનંદ પટેલના માર્ગદર્શન જિલ્લા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. કોઈપણ સહાયતા માટે જિલ્લા કંટ્રોલ રૂમ (૦૨૮૩૨-૨૫૦૯૨૩/