ડીસા: ડીસા જનસેવા કેન્દ્રમાં કર્મચારીઓ ગેરહાજરીમાં પણ પંખા ચાલું રહેતાં જાગૃત નાગરિકે વિડિયો બનાવી વાયરલ કરાયો.