આણંદ જિલ્લા પોલીસ દ્વારા સન્ડે ઓન સાયકલ અને યોગા કાર્યક્રમનું સાગોડપુરા પ્રમુખસ્વામી હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. યોજાયેલ કાર્યક્રમમાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રવિવારે સવારે આઠ વાગ્યાની આસપાસના સમયગાળામાં જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલે પ્રતિક્રિયા આપી હતી.