અરવલ્લી જિલ્લાના એસઓજી એ મોટી કાર્યવાહી કરી છે વાંકા ટીંબા ગામે બાબુભાઈ કાવજીભાઈ નીનામા ના ઘરેથી 1.710 કિલોગ્રામ ગાજાનો જથ્થો પકડી પાડવામાં સફળતા મળી છે જેની કુલ કિંમત 17100 રૂપિયા થવા પામે છે પોલીસે બાબુભાઈ કાવજીભાઈ નિનામા ને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે