સ્વચ્છ ભારત મિશન ગાંધીનગર ખાતે યોજાયેલો ચિંતન શિબિરના કાર્યક્રમમાં ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીના હસ્તે નગરપાલિકાને આખા ગુજરાતમાંથી સ્વચ્છતામાં બીજું સ્થાન મળ્યું જ્યારે 25 લાખ રૂપિયા વિકાસના કામો માટે ભેટ આપવામાં આવી તમામ કર્મચારીઓમાં અને ચીફ ઓફિસરમાં ખુશીની લાગણી જોવા મળી હતી આવા નાનકડા ગામમાં પણ પાલિકા બીજું સ્થાન મેળવ્યું તારીખ 26 સાંજે ચાર કલાકે શુક્રવારના રોજ.