પાલનપુર ની બીજા એડિશનલ સેશન્સ કોર્ટે અમીરગઢ તાલુકાના એક ગામની સગીરા ઉપર દુષ્કર્મ ગુજારનાર આરોપીને ૨૦ વર્ષની સજા ફટકારી છે આજે મંગળવારે 4:00 કલાકે સરકારી વકીલ દિનેશ છાપીયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે વર્ષ 2024 માં સગીરા ઉપર દુષ્કર્મની ઘટના બની હતી જે અંગેનો કેસ પાલનપુર ની બીજા એડિશનલ સેશન કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશ એ આરોપીને 20 વર્ષની સજા ફટકારી છે