જામનગર જિલ્લાના કાલાવડમાં આવેલ ચમન ટેકરી પાણીના ટાંકા પાસે એક શખ્સ જાહેરમાં જુગાર રમતા પકડાયો, કાશ્મીર પરા વિસ્તારમાં રહેતો શખ્સ જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતો હોય પોલીસે શખ્સની અટકાયત કરી, રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો, પોલીસ મથકમાં ગુનો દાખલ કરી કાર્યવાહી કરાય