કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા વોટ ચોરીના મુદ્દે દેશભરમાં અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે આજરોજ જામનગર શહેર કોંગ્રેસ દ્વારા પણ વોટ ચોરી કાર્યક્રમ આપવામાં આવ્યો, લાલ બંગલા સર્કલ ખાતે વોટ ચોરીના મુદ્દે ધરણા કરવામાં આવ્યા હતા, આ તકે પોલીસ દ્વારા ધરણા કરી રહેલા કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી