Install App
jitu9802
This browser does not support the video element.
આણંદ: ત્રણોલ ગામે મહિલાને હથોડી મારી ઇજાઓ પહોંચાડતા બે સામે ગુનો નોંધાયો
Anand, Anand | Sep 7, 2025
ત્રણોલ ગામે મહિલાને હથોડી મારી ઇજાઓ પહોંચાડતા તથા ગમે તેમ ગાળો બોલતા આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે બે આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!