Install App
arvindmac291080
This browser does not support the video element.
દાંતા: અંબાજી ખાતે ડુંગરી ગરાસિયા સમાજ ના લોકો દ્વારા માતાજી ના મંદિરે ધજા ચઢાવવામાં આવી મંદિર ન વહીવટદાર દ્વારા સ્વાગત કરાયું
Danta, Banas Kantha | Aug 28, 2025
અંબાજી ખાતે ડુંગરી ગરાસિયા સમાજના લોકો દ્વારા માતાજીના મંદિરમાં ધજા ચઢાવવામાં આવી હતી.ગયા વર્ષ થી આ પરંપરા શરૂં કરવામાં આવી હતી.51 ગામના લોકો દ્વારા સામુહિક રીતે ધજા ચડાવાઈ હતી મંદિર ના વહીવટદાર દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!