ડીસા રામકુપા સોસાયટીમાં સોસાયટીની મહિલાઓ સહિત રહીશોએ હંગામા મચાવ્યો.આજરોજ 23.8.2025 ના રોજ 6 વાગે ડીસા પાટણ હાઇવે પર આવેલ રામકૃપા સોસાયટીમાં રોડ રસ્તાઓએ લઈને મહિલાઓ સહિત બાળકો અને રહીશોએ હંગામા મચાવ્યો. રોડ નહીં તો વોટ નહીં અપાઈ ચિમકી.સોસાયટીના રહીશોએ ભારે આકાશ સાથે આપી પ્રતિક્રિયા