Install App
arifkureshi67
This browser does not support the video element.
ગરૂડેશ્વર: સરદાર સરોવર નર્મદા ડેમ 15 પૈકી 5 દરવાજા બંધ કરવામાં આવ્યા છે 10 દરવાજા 1.45 મીટર ખોલી 1,00,000 ક્યુસેક છોડ્યું
Garudeshwar, Narmada | Sep 6, 2025
ઉપરવાસમાંથી પાણીની આવક ઓછી થતા સપાટીમાં ધરખમ ઘટાડો આજે 6 સપ્ટેમ્બર ના રોજ રાત્રે 9 કલાકથી 15 પૈકી 5 દરવાજા બંધ કરાયા. હાલની સ્થિતિ 10 દરવાજા 1.45 મીટર ખોલી 1,00,000 ક્યુસેક પાવરહાઉસ માંથી 45,000 ક્યુસેક કુલ નદીમાં જાવક - 1,45,000 ક્યુસેક જાવક થઈ રહ્યું છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!