જ્યાં સુધી ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો નહીં મળે ત્યાં સુધી ઉપવાસ આંદોલન યથાવત રહેશે : દેવનાથ બાપુ ભુજમાં કલેકટર કચેરી પાસે 25 ઓગસ્ટથી એકલધામના મહંતના ઉપવાસ આંદોલનને રાજ્યમાંથી મળતો ટેકો અને સમર્થગાયમાં 33 કરોડ દેવતાનો વાસ છે અને શાસ્ત્રમાં પણ ગાય પૂજનીય છે પરંતુ હાલમાં જોવા જઈએ તો ગાયોની દરકાર લેવામાં આવતી નથી ગાયો પ્લાસ્ટિક ખાતી હોય છે ત્યારે ગાયોનું જતન થાય અને ગૌમાતાને રાજ્યમાતા જાહેર કરવામાં આવે તે જરૂરી છે