This browser does not support the video element.
ખંભાળિયા: દ્વારકા જીલ્લામાં ભારે વરસાદ ના કારણે સત્તાપરનો સિંધણી ડેમ ભયજનક સપાટીથી ઓવરફ્લો
Khambhalia, Devbhoomi Dwarka | Aug 21, 2025
સત્તાપરમાં મેઘતાંડવ જેવી સ્થતિ; ભારે વરસાદ કારણે સત્તાપરનો સિંધણી ડેમ ભયજનક સપાટીથી ઓવરફ્લો દ્વારકા જિલ્લાના સત્તાપર, માલેતા અને ઉપરવાસના ગામોમાં પડેલા ભારે વરસાદને પગલે સત્તાપરના સિંધણી કેમ ભયજનક સપાટીથી ઓવરફ્લો થયો. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ઇતિહાસમાં પ્રથમવાર ડેમ આટલી સપાટીથી ઓવરફલો થયો.