સોમવારના આઠ કલાકે ડિઝાસ્ટર વિભાગે પ્રસિદ્ધ કરેલ આંકડાકીય વિગત મુજબ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી મુજબ સમગ્ર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વરસાદ નોંધાઈ રહ્યો છે તેમજ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે વિવિધ નદીઓ બે કાંઠે થઈ રહી છે ત્યારે ધરમપુર તાલુકામાં રાત્રે 8 વાગ્યા સુધીમાં 33 mm| વરસાદ નોંધાયો છે એક જુનથી અત્યાર સુધીમાં 2247| મિલીમીટર વરસાદ નોંધાયો હોવાનું ડિઝાસ્ટર વિભાગે જણાવ્યું છ