Download Now Banner

This browser does not support the video element.

વાઘોડિયા: પોલીસની જનરલ કોમ્બિંગ નાઈટ દરમિયાન વિદેશી દારૂ સાથે એક ઈસમ ઝડપાયો

Vaghodia, Vadodara | Aug 24, 2025
વડોદરા જિલ્લા પોલીસ વડા ની સૂચનાથી વાઘોડિયા પોલીસ દ્વારા જનરલ કોમ્બિંગ નાઈટ દરમિયાન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન વિદેશી દારૂના મોઢામાં લઈ જતો એક ઈસમ ઝડપાયો હતો આવનાર તહેવારો દરમિયાન શાંતિ ભર્યા માહોલમાં તહેવારની ઉજવણી થાય એ અંતર્ગત વડોદરા જિલ્લા પોલીસ તરફથી જનરલ કોમ્બિંગ નાઈટ અંતર્ગત વાઘોડિયા પોલીસે આ કામગીરી કરી હતી
Read More News
T & CPrivacy PolicyContact Us