ગુરૂવારના ચાર કલાકે યોજાયેલા કાર્યક્રમની વિગત મુજબ ધરમપુર તાલુકાના બારસોલ ગામે કોમ્યુનિટી રિસોર્સ તેમજ કૃષ િ સખી અને જિલ્લા આત્મા પ્રોજેક્ટના અધિકારીને ઉપસિ્થતિમાં પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ આપવામાં આવી જીવમૃતને પ્રેક્ટીકલ તાલીમ આત્મા પ્રોજેક્ટ દ્વારા આપવામાં આવી હતી જેમાં ખેતીમાં થતા ફાયદા વિશે માહિતી અપાઈ હતી ખેડૂતોને ડાંગર શાકભાજી વગેરે પાકમાં જીવામૃત નાખવા બાબતે સમજણ પણ આપવામાં આવી હતી