એસીપી સ્થાપના માણસો પેટ્રોલિયમમાં હતા તે દરમિયાન છઠીયારડા ગામની સીમમાં એડવાળા પાડેલ જે ખાડાવાળા ખેતરમાં વિદેશી દારૂનું કટીંગ થયા પહેલા કુલ સેલ બંધ બોટલ નંગ 2566 તથા પાણીની બોટલ બેગ નંગ એક કિંમત રૂપિયા 200 મળી કુલ કિંમત રૂપિયા 2406107 નો મુદ્દા માલ ઝડપી પાડી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આરોપી આનંદ રમેશભાઈ રાવળની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.