This browser does not support the video element.
આણંદ શહેર: કરમસદથી સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના અધ્યક્ષ એ પ્રતિક્રિયા આપી
Anand City, Anand | Jul 7, 2025
આણંદ જિલ્લાના ધારાસભ્યોએ આજે ગાંધીનગર ખાતે આણંદ મહાનગરપાલિકાનું નામ બદલીને કરમસદ - આણંદ મહાનગરપાલિકા કરવા માટે આવેદનપત્ર આપ્યું હતું.ત્યારે આ મુદ્દે લાંબા સમયથી લડત ચલાવતા સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના અધ્યક્ષ મિથિલેશભાઈ અમીને સોમવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ પ્રતિક્રિયા આપી હતી.