Download Now Banner

This browser does not support the video element.

વડોદરા ઉત્તર: શહેરમાંથી ટ્રાવેલ્સ બસોની ચોરી કરનાર આરોપી વિશ્વામિત્રી બ્રિજ ખિસકોલી સર્કલ પાસેથી ઝડપાયો

Vadodara North, Vadodara | Aug 22, 2025
અટલાદરા પોલિસ સ્ટેશન ની ટીમ દ્વારા વડોદરા શહેર ના અલગ-અલગ પોલીસ સ્ટેશન વિતારમાથી ટ્રાવેલ્સ ચોરી કરનાર આરોપીને ગણતરીના દિવસોમા કુલ ત્રણ મીની બસો સહીત પકડી કાયદેસરની કાર્યવાહી અટલાદરા પોલીસ સ્ટેશન ની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us