પ્રદેશ કોંગ્રેસ દ્વારા યાદી જાહેર કરવામાં આવી છે જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ તેમજ તાલુકા કોંગ્રેસ પ્રમુખની નિમણૂક કરવામાં આવે છે જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે ઓમદેવ સિંહ સરવૈયાની નિમણૂક કરાઈ છે અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે મુન્નાભાઈ કામળિયા ની નિમણૂક કરવામાં આવી બંનેની નિમણૂક કરવામાં આવતા કાર્યકરોમાં ખુશીની લાગણી