લોકસભા ના દંડક, વલસાડ ડાંગ સાંસદશ્રી ધવલભાઈ પટેલની રાષ્ટ્રીય સ્તરે આત્મનિર્ભર ભારત, હર ઘર સ્વદેશી અભિયાન ના સાત રાજ્યોના પ્રભારી તરીકે થયેલી નિયુક્તિ બાદ આજરોજ અરૂણાચલ પ્રદેશની રાજધાની ઈટાનગર ખાતે પહોંચતા એરપોર્ટ ખાતે સ્થાનિક સંગઠનના આગેવાનો દ્વારા ભવ્યસ્વાગત કરવામાં આવ્યું.પ્રદેશ પ્રમુખ શ્રી કલીંગ મોયોંગ ના આગેવાનીમાં પ્રદેશ સંગઠનના હોદ્દેદારો, પ્રદેશના રાજ્ય સરકારના મંત્રીઓ, આત્મનિર્ભર ભારત ના જીલ્લા કક્ષાના હોદ્દેદારોને મળ્યા