લાખણી ખાતેથી પસાર થતા હાઇવે (૫૩/૪૦૦ થી ૫૬/૦૦) ઉપર ચોમાસાની ઋતુ દરમિયાન ભરાતા પાણીના કાયમી નિકાલ માટે રાજ્ય સરકાર દ્વારા હયાત ચાર માર્ગીય રસ્તાને રેઇઝિંગ કરવો તેમજ સર્વિસ રોડ / આરસીસી / સાઈડ ડ્રેઈન / સ્ટ્રીટ લાઈટ /સ્ટ્રક્ચર/ રેલિંગ વગેરેની કામગીરી રૂપિયા 25 કરોડની ગ્રાન્ટની મંજૂરી મળી હતી જે મંજૂરી આપવા બદલ ગુજરાતના મૃદુ અને મક્કમ માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ માર્ગ અને મકાન વિભાગનાનો ધારાસભ્ય કેસાજી ચૌહાણે આભાર વ્યક્ત કર્યો