This browser does not support the video element.
મોરવા હડફ: હડફ ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદી કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા
Morwa Hadaf, Panch Mahals | Aug 25, 2025
પંચમહાલ જીલ્લાના મોરવા હડફ તાલુકામાં આવેલા હડફ ડેમનો એક દરવાજો ખોલવામા આવ્યો છે.જેમા તંત્ર દ્વારા ખાનપુર, કડાદરા, મોરવા હડફ,બાલુખેડી, ડાંગરીયા, માતરીયા વાડી સહિતના ગામોના લોકોને સલામત સ્થળે ખસી જવા વિનંતી કરવામા આવી છે.હાલમા હડફ ડેમનુ લેવલ 165.80 મીટર છે.ઈન ફ્લો 2400 કયુસેક તેમજ આઉટ ફ્લો 2697 ક્યુસેક છે.જેની માહિતી આજે સોમવારે સવારે 7 કલાકે મળવા પામી હતી