નાંદોદ તાલુકાના ગામ રામપરા (પાટણા) શ્મશાન જવા એક કિલોમીટર દૂર લઈ જતા વચ્ચે ખેતરોમાં લઇ ગયા હતા. વચ્ચે ખાડી નુ નાળુ ના હોવાના કારણે પાણીમાંથી અંતિમ યાત્રા લઈ જવી પડી હતી. વારંવાર રજૂઆતો કરી હોવા છતાં હજુ સુધી કોઈ એ રસ્તો નથી બનાવી આપતા નથી તેમ સ્થાનિક દ્વારા જણાવવામાં આવ્યું છે.