પોરબંદરમાં રહેતી 6 વર્ષીય બાળકીના વાલીએ કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે તેની બાળકી કુદરતી હાજતે ઘર પાસે ગઈ હતી ત્યારે બાદલ ઉમેશ સોલંકી નામના શખ્સે તેનું અપહરણ કરી પોતાના ઘરે લઇ ગયો હતો અને ત્યાં કપડા ઉતારી દુષ્કર્મ આચર્યું હતું પોલીસે ગુન્હો નોંધી બાદલ ની ધરપકડ ની તજવીજ હાથ ધરી છે.