માળિયા હાટીના તાલુકાના ભંડુરી ના ગ્રામજનો અને વિદ્યાર્થી દ્વારા સમયસર બસના આવતા બસને રસ્તા પર રોકી અનિયમિત બસના કારણે ભંડુરી ગામના વિદ્યાર્થીઓ રોડ ઉપર ઉતરી ગયા કરવામાં આવ્યું વિદ્યાર્થીઓનું કહેવું એમ છે કે બસ સમયસર ના આવતા પોતે સમયસર સ્કૂલે ના પહોંચી શકતા તેમનું ભણતર બગડે છે વિદ્યાર્થી દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ તેમની સમસ્યાનું સમાધાન ના આવતા આજરોજ ભંડોરીના ગ્રામજનો અને વિદ્યાર્થી દ્વારા બસ રોકી આંદોલન કરવામા આવ્યું