સુરેન્દ્રનગર શહેર તેમજ વઢવાણ તાલુકા કોંગ્રેસ દ્વારા આવતીકાલે દુધરેજ કેનાલ પર ધારણા યો જશે નર્મદા કેનાલ પરનો ડ્રાઇવરજન અતિ બીમાર ખાડા ખડીયા અને ખરાબ રસ્તાના કારણે કોંગ્રેસ અને આસપાસના 20 થી 25 ગ્રામજનો દ્વારા ધારણા કાર્યક્રમ યોજશે અને તંત્રને ઉગ્ર રજૂઆત કરવામાં આવશે