ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ, ભાવનગર શહેરની જુદી જુદી શાળાના સ્કાઉટ ગાઈડ, રોવર, રેંજર દ્વારા યોજાયો પ્રકૃતિ વંદના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં જળ, જમીન, વનસ્પતિ, વૃક્ષો, જીવ જંતુ અને રાષ્ટ્રહિત માટે પ્રતિજ્ઞા લીધી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્કાઉટ ગાઈડ અને રેંન્જ રોવર ઉપસ્થિત રહ્યા હતા.